અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન
રાજસ્થાન રાજયને સરહદી આવેલા વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો છે અને રાજસ્થાનના રીકો માંથી અસંખ્ય ટેકટરો દ્વારા આવલ નજીક પસાર થતી બનાસ નદીમાં રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામા આવી રહ્યું છે.
સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત તંત્રને જાણ કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપતું નથી તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે.
દર રોજના ૧૫ થી ૨૦ ટેક્ટ્રરમાં રેતીનું ખનન કરી સપ્લાય કરવામાં આવે છે. તો સ્થાનિક તંત્ર દ્વારા કયારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ભૂમાફિયા સામે …