આબુરોડ સહિત અમીરગઢ સરહદી પંથકમા છેલ્લા ઘણા સમયથી 007 ગેંગ દ્વારા રોફ જમાવતાં ગેંગનો મુખ્ય વિષ્ણુ ઉર્ફે પોટિયા સહિત અન્ય ઇસમોને આબુરોડ પોલીસે ઝડપી પાડયા

author
0 minutes, 0 seconds Read
Spread the love

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની સૂચન દ્વારા વાયરલ વિડિયોના આધારે આબુરોડ પોલિસ દ્વારા 007 ગેંગના મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટીયા સહિત અન્ય શખ્શનો પોલીસે ઝડપી પાડયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!