વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક “કેન્સલ નેટફ્લિક્સ” ઝુંબેશમાં જોડાયા છે અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરી દીધું છે. તેમણે માતા-પિતાને તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે તેમના સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવાની પણ અપીલ કરી છે. “ડેડ એન્ડ: પેરાનોર્મલ પાર્ક” નામની એનિમેટેડ સિરીઝના આવ્યા પછી ‘કેન્સલ નેટફ્લિક્સ’ ઝુંબેશ શરૂ થઈ હતી. લોકોએ શો પર ટ્રાન્સજેન્ડર તરફી અને […]