પાટણ જિલ્લાના વારાહી નજીક ગોખાંતર ગામમાં પુત્રે પિતાની કરી હત્યા

વારાહી, તા. 06/07/2026: પાટણ જિલ્લાના વારાહીથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા ગોખાંતર ગામમાં પારિવારિક કંકાસે કરુણ વળાંક લીધો હતો. પુત્રે પોતાના પિતા પર છરી વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક જમાલસા ફકીર (ઉંમર આશરે 50 વર્ષ) પોતાના પુત્ર અલ્તાફ ફકીર કોઈ કામધંધો ન કરતો હોવાની […]

બનાસકાંઠા: રતનગઢ પાસેથી 8.68 લાખનો વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે 1 ઝડપાયો, 1 ફરાર

શિહોરી: બનાસકાંઠા LCB પોલીસની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી. કાંકરેજના રતનગઢ ગામ પાસે આકોલી-ખોડા રોડ પરથી સફેદ બ્રેઝા કાર http://GJ.08.BH.8658 માંથી 984 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. મુદ્દામાલની વિગત: – વિદેશી દારૂ-બિયર: ₹2.56 લાખ – બ્રેઝા કાર: ₹6.00 લાખ – મોબાઇલ: ₹10,000 – કુલ: ₹8.68 લાખ પોલીસે આરોપી હરચંદ અમરા વજીર, ઉ.વ.40, […]

અરવલ્લી : 40  થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ – ૪ આરોપી ઝડપાયા 

પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લીમાં ‘ ઓપરેશન મ્યુલ હંટ ’ માં મોટો પર્દાફાશ , ૯.૫૦ લાખનો સાયબર સ્કેમ : – મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા આ રીતે જ 1 વર્ષ પહેલા મોડાસાના મુલોજ ગામના વિધાર્થીઓ ભોગ બનતા જિલ્લા પોલીસનો સહારો લીધો છતાં આ બાબતે તપાસ કરનાર અધિકારી ધ્વારા કોઈ […]

આબુરોડ સહિત અમીરગઢ સરહદી પંથકમા છેલ્લા ઘણા સમયથી 007 ગેંગ દ્વારા રોફ જમાવતાં ગેંગનો મુખ્ય વિષ્ણુ ઉર્ફે પોટિયા સહિત અન્ય ઇસમોને આબુરોડ પોલીસે ઝડપી પાડયા

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની […]

પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લીધો

શહેરા  શહેરાના અણીયાદ રોડ પરથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.    શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ, દલવાડા વનરક્ષક બી.ઓ.રાજપૂત […]

error: Content is protected !!