આંબાપાણી પ્રાથમિક શાળાના બાળકોને બુંદીનો નાસ્તો અને શુભ શાંતિ કીટનું વિતરણ કરાયું

આંબાપાણી પ્રાથમિક શાળાના બાળકોને બુંદીનો નાસ્તો અને શુભ શાંતિ કીટનું વિતરણ કરાયું અમીરગઢ તાલુકાના આંબા પાણી પ્રાથમિક શાળા રબારણ નું ગોળીયુ મધ્યાન ભોજન ના સંચાલન ગીતાબેન સતિષભાઈ સોલંકી દ્વારા બાળકોને બુંદી નાસ્તો અને બુક પેન્સિલ કલર બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું શાળાના શિક્ષકો જીગ્નેશભાઈ ઠાકોર , વિજયભાઈ પટેલ,નીતિનકુમાર પ્રજાપતિ હાજર રહ્યાં હતાં અને શાળા ના […]

પાડણ માં અતિવૃષ્ટિ માં મકાન નુકસાન નું વળતર ન મળતા લોકો માં રોષ

*પાડણ માં અતિવૃષ્ટિ માં મકાન નુકસાન નું વળતર ન મળતા લોકો માં રોષ…* સુઈગામ તાલુકા ના પાડણ ગામ માં અતિવૃષ્ટિ સમયે લોકો ને થયેલ નુકસાની નું વળતર એક મહિનો થવા આવ્યા છતાં હજું સુધી કોઈ વળતર મળ્યું નથી જેમાં પાડણ ગામ ના નાયી કિરણ ભાઈ માદેવ ભાઈ ના નવા નક્કોર મકાન માં ખુબજ નુકસાન થતા […]

આત્મહત્યા કરવા નિકળેલ યુવતિને બચાવતી 181 ની ટીમ

*આત્મહત્યા કરવા નિકળેલ યુવતિને બચાવતી 181 ની ટીમ* એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી જણાવેલું કે તે પોતે એસ. ટી બસ ના ડ્રાઈવર છે અને તેમની બસ મ એક અજાણી યુવતી બેઠી છે અને પોતે આત્મહત્યા કરવા ઘરેથી નિકળી ગઈ છે તેવુ જણાવે છે જેને પગલે 181 અભિયમ મહિલાહેલ્પ લાઇન ના […]

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્યસ્તરીય મહાસંમેલન’ યોજાયું

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્યસ્તરીય મહાસંમેલન’ યોજાયું; ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી ડૉ. કે. લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા… આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજએ પણ તેમાં જોડાવવાનું […]

error: Content is protected !!