મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 10 વિકેટના વ્યાપક માર્જિનથી હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતી સાઉથ આફ્રિકાની મહિલા ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે 14.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો. 7 રન આપીને 3 વિકેટ લેનાર લિન્સી સ્મિથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. […]