શહેરા… શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવીને વાડી ગામ ખાતે ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન સોલંકી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિકાસ રથનું સ્વાગત કરીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.
શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે લીલા વૃક્ષ કાપી લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું પોઇન્ટ ઓફ ભારત ! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વનવિભાગ સામે ફરી એક વાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતના બા વાઘેલા […]
સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય સૂઈગામ તાલુકાના ખડોલ ગામમાં થોડા સમય પહેલા બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો હતો. ગામના આઠ સંતાનના પિતાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અચાનક થયેલી આ ઘટનાએ પરિવારને માનસિક તેમજ આર્થિક રીતે ઝંઝાવાતમાં ધકેલી દીધો હતો. આ વાતની જાણ થતાં થરાદ સનાતન ધર્મની […]
ભારત વિકાસ પરિષદ શાખા ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ભારત વિકાસ પરિષદ શાખાના સ્થાપના દિવસની આજરોજ ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદ શાખા ના સ્થાપના દિવસે આજે જીવદયા પોજરાપોળ મેત્રાલ ખાતે ગાયો ને ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું આ પોગ્રામ માં ભારત વિકાસ પરિષદ શાખા ખેડબ્રહ્માના પ્રમુખ મનીષ કોઠારી સ્થાપક પ્રમુખ જીગ્નેશ રાવલ ,મંત્રી હસમુખ ભાઈ […]
*થરાદમાં ધોળા દિવસે નેશનલ હાઈવેની લાઈટો ચાલુ ઊર્જા બચાવો અભિયાનની પોલ ખુલી* વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે નેશનલ હાઈવે પર સવારે આઠ વાગ્યા સુધી સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી જોવા મળી હતી. એક બાજુ ગુજરાત વીજ વિભાગ અને સરકાર “ઉર્જા બચાવો” જેવી રેલી અને અભિયાન ચલાવે છે, જ્યારે બીજી બાજુ ધોળા દિવસે લાઈટો ચાલુ રહેતા લોકમાં […]
તાજેતરમાં પાકિસ્તાની સૈન્યના વડા મુનીર તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વ્હાઇટ હાઉસ ખાતે બંધબારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિટિંગ બે કલાક ચાલી. આ મિટિંગ પરથી અમેરિકા અને પાકિસ્તાન એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જાય છે તે બાબતમાં હવે કોઈ શંકા રહેવી જોઈએ નહીં. આ ઘટનાઓ સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ, અમેરિકાને ચીન […]