ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી

*વિકાસ સપ્તાહ ૨૦૨૫ બનાસકાંઠા* __________ *ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી* __________ (માહિતી બ્યુરો, પાલનપુર) સમાચાર સંખ્યા:- ૭૯૩/૪૩   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ […]

સુઈગામના પાડણમાં સંસ્થા દ્વારા આરોગ્ય કીટોનું વિતરણ કરાયું

સુઈગામના પાડણમાં સંસ્થા દ્વારા આરોગ્ય કીટોનું વિતરણ કરાયું સુઈગામ તાલુકાના પાડણ ગામમાં તાજેતરમાં આવેલ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ બાદ જરૂરિયાત મંદ ગરીબ લોકોને પાલનપુરની સંસ્થા નૈસર્ગિક ટ્રસ્ટ અને એમેઝોન ઇન્ડિયા તથા ઇમ્પેક્ટ પાર્ટનર ડોનેટકાર્ટ ફાઉન્ડેશન દ્વારા 78 કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મચ્છરદાની, તાડપત્રી સહીત અન્ય આરોગ્ય કીટનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ […]

error: Content is protected !!