ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુરુષ ફોજી ભારતીય સેનામાં થી નિવૃત્ત થતા સમગ્ર ઝેરડા ગામ જનો તેમજ તેઓના કુટંજનો મિત્રો સર્કલ દ્વારા બાઈક રેલી ડીજે સાથે દેશભક્તિના ગીતો વગાડી સન્માન રેલી કાઢી હતી સમગ્ર ગામ ભારત માતાકી જય […]
પાકિસ્તાની સેનાએ શનિવારે રાત્રે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હવે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થશે, તો તે વિનાશ તરફ દોરી જશે. જો દુશ્મનાવટનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. અમે ગભરાયા વિના જવાબ આપીશું.” પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા […]