અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું
અમીરગઢ તાલુકાના ગામડાઓમા ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાના નામે ગરીબ પ્રજાને લૂંટી રહ્યાં હોવાના ચર્ચા થી અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું
અમીરગઢ તાલુકાના વિરમપુર, ઇકબાલગઢ અને અમીરગઢ સહિત વિસ્તારમાં જે પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા જે ક્લિનિક અને હોસ્પિટલમાં આવતાં કોઈ દર્દીઓ પાસે થી વધુ પડતાં નાણાં લેવાયા કે બિન જરૂરી દવાઓ આપી તો ક્લિનિક હોઈ કે પછી હોસ્પિટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.