ચાર વર્ષની ગમુ થયેલ દીકરીને પરીવાર સાથે મીલન કરાવતી ખેડબ્રહ્મા પોલીસ

author
0 minutes, 0 seconds Read

ચાર વર્ષની ગમુ થયેલ દીકરીને પરીવાર સાથે મીલન કરાવતી ખેડબ્રહ્મા પોલીસ

 

 ગઇ તા.૨૦/૧૦/૨૦૨૫ ના રોજ દીવાળી તહેવાર હોઇ ઝેર (રાજસ્થાનનો) પરીવાર ખેડબ્રહમા બજારમાાં ખરીદી કરવા સારૂ આવેલ હતો તે દરમ્યાન તેઓની ચાર વર્ષ ની દીકરી તેઓથી વિખુટી પડી જતા તા.૨૧/૧૦/૨૦૨૫ ના રોજ બાળકી ના પીતા ખેડબ્રહમા પોલીસ સ્ટેશન આવી હકીકત જણાવાતા પોલીસ અધિક્ષકશ્રી,સાબરકાાંઠા

ડો.પાર્થરાજ સિહ ગોહિલ, IPS સાહેબ નાઓની સુચના મુજબ તથા શ્રી સુમિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર ના ઓના સિઘા માગૅદશન હેઠળ અને ડી.એન.સાધુ પો.ઇન્સ. ખેડબ્રહ્માં પો.સ્ટેશનાઓએ પોલીસ સ્ટાફની અલગ અલગ

ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ ચાલુ કરેલ તમે જ તેનો ફોટો સોશીયલ મીડીયા (વોટસઅપ) મારફતે સાબરકાઠા,રાજ્સસ્થાન ના વોટસઅપ ગ્રુપોમા વાયરલ કરી માહીતી મેળવવાનો પ્રયત્ન ચાલુ હતો દરમ્યાન હકીકત મળેલ કેસાવન ક્યારા તા.કોટડા છાવણી જી.ઉદેપુર ખાતે ના લિલાભાઇ ગમાર ના ઓની દીકરીને ખેડબ્રહમા ખાતે થી એક છોકરી મળેલ છે અનેતેના વાલી વારસો ન મળતા તેને તેના ઘરે લઇ આવેલ છે જે હકીકત લાઘાભાઇ ગમાર નાઓ ઘરેજઇ તપાસ કરતા સદર ગુમ થનાર દીકરી મળી આવતા દીકરીને તેના

વાલીવારસો સોપવામાાં આવેલ છે.

 રીપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!