Geniben Thakor: બનાસકાંઠાના ભાભર તાલુકાનાં લુણસિલ ગામમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારા અને આવનારી પેઢીના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર અગત્યનું નિવેદન આપ્યું હતું. શું કહ્યું ગેનીબેને સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને વિનંતી કરતાં જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં થતા વધારાના અને ખોટા ખર્ચોને ઘટાડીને શિક્ષણ તરફ […]
ખેડબ્રહ્મા શહેરના રહીશ વણઝારા અનિલભાઈ પોપટભાઈ ના હોય એ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના ઓને મિત્રતા ના સારા સંબંધો હોવાથી ફરિયાદી અનિલભાઈ પોપટભાઈ વણઝારા પાસેથી આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલ ના હોય 3,80,000 હાથ ઉંછીના લીધેલ અને બ્લેકબેકર્સ કેફે ના નામે હોટલ ભાગીદારીના હિસાબ પેટે આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલે તેઓના કાયદેસર દેવા અવેજ પેટે […]
અરવલ્લી – સાબરકાંઠાના પાંચ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત , રણુજા દર્શન માટે જતા હતા લોકો : – ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ૩ લોકોના મોત, ૧૦ લોકો ઇજાગ્રસ્ત પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી જોધપુર – બાલેસર હાઇવે પર વહેલી સવારે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો કરુણ અંત આવ્યો હતો […]
જવાનસિંહ ઠાકોર : બ્યુરો ચીફ અરવલ્લી અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલયમાં 56 મી યુવા તાલુકા સ્પર્ધા યોજાઈ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ની શ્રી ગાજેશ્વરી વિદ્યાલય તારીખ 13/ 11/ 25 ને સવારે સમારંભ મુખ્ય અધ્યક્ષ શ્રી અને રિ. આચાર્ય અને કેળવણીપ્રમુખ કાળુસિંહ પરમાર મંડળના મંત્રી […]
અમીરગઢ પંથકમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં છે અનેક ગોરખ ધંધા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો જે રાજસ્થાન રાજ્યની સરહદે અડીને આવેલ છે તાલુકો છે. જેમાં આ અમીરગઢ તાલુકામાં અનેક કાળા કારોબાર ચાલી રહ્યાં છે. જે તંત્રને જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જ્યાં કોઈ જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવતી […]
