ભારત માલા રોડ પર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકીંગ દરમ્યાન માદક પદાર્થ પોષડોડા વજન – ૦૪ કિલો ૬૩૩ ગ્રામ પકડાયું

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ના સુચના મુજબ ગુજરાત રાજ્યમાં એન.ડી.પી.એસ.ની “જીરો” ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના ડી.જી.પી તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા નઓએ આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનોને બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ રાખી એન.ડી.પી.એસ. લગત કેસો કરી કાયદેસર કાર્યવાહી કરવાની સુચના કરેલ.જે […]

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ચાંગા શાળામાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

તેજસ્વી તારલાઓનું સન્માન, નવા દાતાઓને પણ બહુમાન અપાયું બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ચાંગા ગામે શ્રી હિંગળાજ એજ્યુકેશન ટ્રસ્ટ, રાણકપુર સંચાલિત શ્રી ચાંગા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને નવા દાતાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા વિવિધ […]

error: Content is protected !!