જવાનસિંહ ઠાકોર : બ્યુરો ચીફ અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલયમાં 56 મી યુવા તાલુકા સ્પર્ધા યોજાઈ.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ની શ્રી ગાજેશ્વરી વિદ્યાલય તારીખ 13/ 11/ 25 ને સવારે સમારંભ મુખ્ય અધ્યક્ષ શ્રી અને રિ. આચાર્ય અને કેળવણીપ્રમુખ કાળુસિંહ પરમાર મંડળના મંત્રી શ્રી અમૃતસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને સમારંભના ઉદ્ઘાટક શ્રી
, તેમજ મુખ્ય મહેમાન રાકેશભાઈ પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીઅરવલ્લી, ચંદુભાઈ પટેલ ગાજણ કંપા, દિલીપભાઈ પટેલ, અનદુ સિંહ પરમાર એક્સ આર્મી,મગનસિંહ વાઘેલા,અમૃતસિંહ વાઘેલા માજી સરપંચ,ભરતભાઈ ભરવાડ, સુરેશભાઈ પટેલ ગાજેશ્વરી વિદ્યાલય, તેમજ અતિથિ વિશેષ શ્રી નિલેશભાઈ પટેલ પ્રમુખશ્રી અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘ, સંજયભાઈ જોશી મહામંત્રી શ્રી, દશરથભાઈ નિનામા ઇન્ચાર્જ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઅરવલ્લી, ડૉ. આર. સી. મહેતા. પુ. પ્ર. અ. જી. આ. સંઘ. તેમજ નિમંત્રક મહેમાન શ્રી બીજલ બેન પટેલ, પ્રાંત યુ. વી. અ ક. અરવલ્લી, નરેશભાઈ પ્રજાપતિ, મનીષભાઈ જોશી, મોતીભાઈ નાયક મયંકભાઇ ભટ્ટ મુકેશભાઈ પટેલ તથા શ્રી ગાજેશ્વરી ઉત્તર બુનિયાદી વિદ્યાલય સ્ટાફગણ શાળા પરિવાર અને સમસ્ત રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત વંદે માતરમ ગીત થી કરવા માઁ આવી,પ્રાર્થના કરી,મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીકાર્યક્રમ નેં ખુલ્લો મૂકી,બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યા બાદ આચાર્યશ્રી નું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજપધારેલ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ તેમ જ આવેલ અતિથિ મુખ્ય મહેમાન ઉદઘાટક શ્રી અધ્યક્ષ શ્રીદ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ આવેલ અતિથિ મુખ્ય મહેમાન ઉદઘાટક શ્રી,અધ્યક્ષ શ્રી, ઓ નું પ્રાસંગિક ઉદબોધન, વક્તવ્ય આપવામાં આવ્યું હતું મોડાસા તાલુકા ની ચાલીસ જેટલી પ્રા શા. ઓના શિક્ષકો અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિધાર્થીઓયુવા સ્પર્ધા માઁ હાજર રહીને ભાગ લીધો હતો તમામ આવેલા મહેમાનોની આભાર વિધિ સ્કૂલ ના પ્રિન્સીપાલ સાહેબે કરી આભાર વિધિ કરી હતી.
