ચેક રિટર્ન કેસમાં ગલોડીયા ના ઈસમ ને સજા અને દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોર્ટ

author
0 minutes, 0 seconds Read

ખેડબ્રહ્મા શહેરના રહીશ વણઝારા અનિલભાઈ પોપટભાઈ ના હોય એ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના ઓને મિત્રતા ના સારા સંબંધો હોવાથી ફરિયાદી અનિલભાઈ પોપટભાઈ વણઝારા પાસેથી આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલ ના હોય 3,80,000 હાથ ઉંછીના લીધેલ અને બ્લેકબેકર્સ કેફે ના નામે હોટલ ભાગીદારીના હિસાબ પેટે આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલે તેઓના કાયદેસર દેવા અવેજ પેટે 2,30,000 ના ચેક એચડીએફસી બેન્ક નું નો તારીખ 28 11 2021 ના રોજ નો અને ₹1,50,000 પુરા નો ચેક તારીખ 28 11 2021 ના રોજ બે ચેક આપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલ ને કુલ 3,80,000 નું પૂરો ચેક આપી અનિલભાઈ વણઝારા પાસેથી લીધેલ રકમના અવેજ પેટ એચડીએફસી બેંક ખેડબ્રહ્મા શાખા નો તેમના ખાતાનો ફરિયાદી અનિલભાઈ વણઝારા ની તારીખ 28/ 11/ 2021 ના રોજના અંકે રૂપિયા ત્રણ લાખ 80000 રૂપિયા નો પુરાનો રકમનો ચેક આપેલ અને એ તે મારફતે કાનુની નોટિસ આપેલ જે નોટિસ મળવા છતાં નાણાં ચૂકવી ન આપતા ફરિયાદીએ એ.ડી .ચીફ મેજી .જયુ. મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ની કોર્ટ ખેડબ્રહ્મામાં ફરિયાદી દાખલ કરેલ જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફેણ ના એડવોકેટ શ્રી વિરલભાઈ વોરા ના એ ફરિયાદીના પુરાવા રજૂ કરીને અંગે ધારદાર રજૂઆત કરતા તે રજૂઆત તે ધ્યાને લઈ ખેડબ્રહ્મા એડી.ચીફ.જયુ.મેજી.સાહેબ શ્રી ની કીર્તિકુમાર જે રાઠોડ ના હોય આરોપી પટેલ હેમંતકુમાર ઈશ્વરભાઈ ઞલોડીયા ઓને જી નેગોસીએબલ ઈસ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુના કામ ના રોજ દોષિત ઠરાવીને એક વર્ષની શાદી કેદીની સજા તેમ જ ચેકની ડબલ રકમ એટલે કે ત્રણ લાખ એસી હજાર રૂપિયા પુરા નો દંડ અને દંડના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદીની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ હતો

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!