વાવ માં આવેલ રાઠોડવાસ માં IPL-2026 મેચની ક્રિકેટ આઈ.ડી.લીંક ખોલી સટ્ટો રમતા બે આરોપી ઝડપાયા

author
0 minutes, 3 seconds Read

વાવ પોલીસસ્ટેશન વિસ્તારમાં વાવ ટાઉનમા IPL-2026 મેચની ક્રિકેટ આઈ.ડી.લીંક મોબાઈલ ખોલી ક્રેડીટ રકમ રૂ.૫,૨૫,૬૭૫/-. તથા મોબાઈલ ફોન નંગ-૦૫ ૧૬,૫૦૦/- અને લેપટોપ નંગ-૦૧ કુલ કિંમત રૂપિયા.૨૦,૦૦૦/- કુલ મુદામાલ રૂ.૩૬,૫૦૦/- સાથે બે ઇસમોને પકડી પાડી આગળ ની કાર્યવાહી કરવામાં આવી છે
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ.અંબાજી રેન્જ પાલનપુર તથા વાવ થરાદ જીલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા,તથા નાયબ પોલીસ અધિક્ષક
એસ.એમ.વારોતરીયા,ના ઓ ના માર્ગદર્શન હેઠળ જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ છે.
એસ.એમ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર વાવ તથા વાવ પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો સાથે વાવ પોલિસ સ્ટેશન હાજર રહ્યા હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ વાવ રાઠોડવાસમાં બે ઇસમો ને પકડી પાડેલ હતા.હાલમાં ચાલી રહેલ IPL-2026 લખનઉ-બેંગલોરની ર૦-૨૦ મેચની ક્રિકેટ મોબાઈલ ફોન આઈ.ડી.લીંક PDMEXCH ખોલી મેચના સટ્ટામાં પોતાના અંગત ફાયદા માટે જુગારની આઈ.ડી.માં રૂ.૫,૨૫,૬૭૫/- બેલેન્સ રાખી પૈસાની હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

પકડાયેલ આરોપી:

(૧) સંજયકુમાર મોતીરામ બ્રામણ રહે.લુણસેલા તા.ભાભર

(૨) ભીખાભાઈ ડામરાભાઈ રાઠોડ રહે.વાવ રાઠોડવાસ

ભરતભાઈ મણવર વાવ થરાદ જીલ્લા રીપોર્ટર

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!