વાવ થરાદ જિલ્લાના સુઈગામ વિસ્તાર ની અપહરણ ની ઘટના બની

author
0 minutes, 0 seconds Read

 

વાવ થરાદ જિલ્લાના સુઈગામ વિસ્તાર ની અપહરણ ની ઘટના બની.

પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા દ્વારા તાત્કાલિક ભોગ બનનાર ને અને આરોપી ઓ ના કબ્જા માંથી છોડાવવા તેમજ આરોપી પકડવા ની સુચના આપેલ હતી.
જેના આધારે સુઈગામ પોલીસ દ્વારા ટૂંક સમય માં વાપી વલસાડ ખાતે થી ભોગ બનનાર યુવક હિતેષભાઇ લાલજીભાઈ આશલ ઉં વર્ષ 25 આશરે રહે ખડોલ ને તાત્કાલિક અપહરણ કર્તા ઓ ના નામ (1) જગદીશભાઈ ધર્માભાઈ સોલંકી રહે જઝામ તાલુકો સાતલપુર જી. પાટણ (2) પિયુષભાઈ પથુભાઈ પારગી રહે મોરવાડા તા. સુઈગામ જીલ્લો વાવ થરાદ(3) પ્રવીણભાઈ કરસનભાઈ પારેગી રહે. મોરવાડા તા. સુઈગામ જીલ્લો વાવ થરાદ ના ઓ પાસેથી છોડાવવામાં આવેલ અને આરોપી ઓ સતત સોશિઅલ મીડિયા ના માધ્યમ દ્વારા પોલીસ ને પડકાર ફેંકતા હતા પરંતુ એચ.એમ. પટેલ પી આઈ તથા સુઈગામ ટીમ દ્વારા વાપી વલસાડ ખાતે આરોપી ઓ ના અલગ અલગ ઠેકાણા ઓ તેમજ CCTV તેમજ ટેકનિકલ સર્વલન્સ ના આધારે આરોપી ઓ ને પૂર્વ કચ્છ જિલ્લા ના ભુજ ની બાજુ ના ગામ માંથી મધ્યરાત્રી એ આરોપી ઓ ને પકડી ને લાવી અને આગળ ની કાર્યવાહી ચાલુ કરી છે….
*ભરતભાઈ મણવર વાવ થરાદ જીલ્લા રીપોર્ટર*

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!