અરવલ્લી ના મેઘરજ તાલુકા ની હાઈસ્કૂલ માં મોનિટર વિધાર્થી નું અન્ય વિધાર્થી ધ્વરા અપહરણ કરતાં હડકમ્પ.

author
0 minutes, 0 seconds Read

અરવલ્લી ના મેઘરજ તાલુકા ની હાઈસ્કૂલ માં મોનિટર વિધાર્થી નું અન્ય વિધાર્થી ધ્વરા અપહરણ કરતાં હડકમ્પ.
મેઘરજ તાલુકાની હાઈસ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને તેના ક્લાસ મોનિટર હોઈ ક્લાસમાં કોઈ મસ્તી કરે તો તેને શિસ્તમાં રહેવાની ટકોર કરતો ક્લાસનાબે મસ્તીખોર વિદ્યાર્થીઓને સોશિઅલ મીડિયા નું ભૂત માથે ચડતા આ બે વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાનો રવાડે ચડેલા સગીરો ડોનગીરી કરતાં બનતો દ્રશ્યો સામે આવ્યા છે. અને આ બે સગીરો ને સ્કૂલ માંથી સ્કૂલ ના મોનિટર નું અપહરણ અન્ય બે લૂખા તત્વો ના ઈશારે કરતાં મેઘરજ વિસ્તાર માં હડકમ્પ મચ્યો છે. ત્યારે ચાર મહિના અગાઉ અમદાવા સેવંથ સ્કૂલના વિદ્યાર્થીઓના સામાન્ય ઝઘડામાં બીજા વિદ્યાર્થીને છાતીના ભાગે છરી ના ઘા મારતાવિધાર્થી નું મોત નીપજેલ અને તેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા. ત્યાર બાદ અને ગઈકાલે ધનસુરા તાલુકામાં પણ બે વિદ્યાર્થીઓએ બ્લડ વડે ઘા કર્યા ના સમાચાર મીડિયામાં સામે આવે છે ત્યારે આજના મોબાઇલ યુગમાં આપણા યુવા વર્ગની સહનશીલતાનો અભાવ જોવા મળે છેઅને યુવાનો સોશિઅલ મીડિયા નું અનુકરણ કરવા અને સામાન્ય વાત વાતમાં હુમલા કરવાની ઘટનાઓ બની રહી છે.ત્યારે સરકાર અને દેશના અને વિદેશના શિક્ષણ માટે બચાવ માટેમોબાઈલ ના કાયદાનું અનુકરણ કરી વિદ્યાર્થીઓ મોબાઈલ ના ભોગે હિંસક ન બને તે માટે સખતમાં સખત કાયદાની જોગવાઈ કરવી જોઈએ
મોનિટર તરીકે નિમણૂક પામેલા વિદ્યાર્થીને વર્ગખંડમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓની ટકોર કરતો શિક્ષકને ફરિયાદ કરતો આ બે વિદ્યાર્થીઓ માંથી આધુનિક યુગનું મોબાઇલ સવાર થતો અન્ય સગા સંબંધી ના બે યુવાનો ના સહારે ક્લાસના વિદ્યાર્થીનું ને વિશ્વાસમાં લઈ સ્કૂલમાંથી અપહરણ કરી ગામથી પાંચ કિલોમીટર દૂર લઈ જઈ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપેલી ઘડદા પાટુ, પીઠ ના પાછળ ના ભાગે માર મારેલ અને મા બેન સમી નઠારી ગાળો દીધેલ તેમજ આ હુમલાખોરો અપરણ કરતા એવું કહેતા કે તારા જેવા તો કેટલાયને દફણાવી દીધા છે તું કોઈને વાત કરીશ તો તને મારી નાખવામાં આવશે અને તારા જેવા તો કેટલાઓને પણ ઠેકાણે લગાડી દીધા છે.આવી લુખ્ખીને ખુલ્લી ધમકી આપના બે લૂખા અપહરણ કરતા અને બે સ્કૂલના વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહીની તપાસ હાથ ધરી રહી છે. ત્યારે આ વિદ્યાર્થી મૂળ મોડાસા તાલુકાના મુલોજ ગામ નો વતની હોય અને આ ગામમાંથી 50થી વધારે વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં અભ્યાસ અર્થે જતા આવતા હોયત્તયારે સૌ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે હવે આ વિદ્યાર્થીઓને ભણાવવા કઈ રીતે જો દિન દહાડે આવા લુખ્ખા તત્વો સાથે મળીને વિદ્યાર્થીઓનું અપહરણ કરે તો સાથે અભ્યાસ કરતી દીકરીઓને શું હાલ થાય? એવી ચર્ચા થઈ રહી છે તો આ બાબતે જિલ્લા પોલીસવડાને મુલોજ ગ્રામજનો ની માંગ છેકે આવા લૂખા તત્વોઅગાઉના આવા કોઈ કેસો માં સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ કરવા માં આવે અને ભવિષ્ય માં આ વિધાર્થી ને કે અન્ય વિધાર્થી ઓ સાથે આવી ઘટના ના ઘટે તે માટે કડક માં કડક સજારૂપ અને અને સમાજ માં ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવા ના આદેશ આપવામાં આવે તેવી જાહેર લોક માંગ ઉઠી છે.
જવાનસિંહ ઠાકોર
પોઇન્ટ ઓફ ભારત (દૈનિક )
બ્યુરો ચીફ અરવલ્લી
મોં. 9638500650

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!