બાવલચૂડી મુદ્દે મેવાણીનું નિવેદન આરોપી બચશે નહીં,નિર્દોષ દંડાશે નહીં!

author
0 minutes, 0 seconds Read

બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત……

થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર

પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં…

પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો ઈનકાર….

જ્યાં સુધી આરોપી ને હાજર ના કરાય ત્યાં સુધી લાશ ન લેવાની પરિવાર ના સભ્યો ની માંગ….

ફરિયાદ ના લેવા અને અધિકારીઓ દ્વારા ટેલિફોનિક પ્રેશર કરતાં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા પરિવાર ની માંગ….

Sit નું ગઠન કરી કસુરવારો નક્કી ના થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા પરીવાર મક્કમ

અહેવાલ. જશવંત ઠાકોર
વડગામ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!