શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ ડાભી જાગીરદાર, ચૌહાણ જાગીરદાર દ્વારા ડૉ શ્રી શ્રવણસિંહ વાઘેલા નાનીભાખર નાઓ સહપ્રઘ્યાપક ક્લાસ 1 તરીકે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી માં નિમણૂક થતાં સત્કાર સમારોહ: યોજાયો…!

author
0 minutes, 0 seconds Read

આસોટિયા હનુમાન મંદિર ઝાલરાકરઝા ખાતે યોજાનો જેમાં જાગીરદાર સમાજ ના વડીલો, યુવાનો,સમાજ ના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં હાજરી આપી અને સાથે સાથ સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે સરકારી નોકરી માં યુવાનો વધુ જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું સમાજ ને પ્રગતિ તરફ લઈ જવા ના પ્રયાસ કરવામાં ચર્ચા કરવામાં આવેલ દાંતીવાડા ખાતે વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા લાયબ્રેરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર સે તેમજ પાલનપુર ખાતે પણ લાયબ્રેરી બને તે માટે ચર્ચા કરવામાં આવી તેમજ વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ,તેમજ બનાસકાંઠા યુવા પ્રગતિ મંડળ પાલનપુર,શ્રી રામ બચત અને ધિરાણ મંડળી પાલનપુર ના તમામ ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા.

અહેવાલ : મનુભા વાઘેલા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!