ઓગડ તાલુકાના રાણકપુર ગામમાં યુવાનોમાટે સમસ્ત ગામ થકી બનાવવામાં આવેલી લાયબ્રેરી નું ઓપનિંગ

author
0 minutes, 0 seconds Read

રાણકપુર ગામ દ્વારા યુવાનો ના ઉજ્જવળ ભવિષ્ય ને ધ્યાન માં લઈને લાયબ્રેરી બનાવવામાં આવી…

ગામના સરકારી કર્મચારી. તેમજ નોકરિયાત વર્ગ. અને સરપંચ.અનેસામાજિક તેમજ ગામના તમામ નાના મોટા વ્યવસાય થી સંકળાયેલા અને ગામ સમસ્ત ફાળો એકઠો કરીને સરસ લાયબ્રેરી બનાવવામાં આવી….

ગામ દ્વારા બનાવેલ લાયબ્રેરી માં યુવાનો કોઈપણ સરકારી ભરતી સમયે અભ્યાસ વાંચન કરીને પોતાનું ભવિષ્ય આગળ વધારે અને ગામનું નામ વધારે એ હેતુને ધ્યાનમાં લઈને આજે નવીન લાયબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું..

ગામના મોભી આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે યુવાનો લાયબ્રેરીમાં અભ્યાસ દરમિયાન આજુબાજુમાં અને મોબાઈલ ફોન દ્વારા કોઈ જાતનું નુકસાન ને કરે તેનું સંપૂર્ણ દયાન રાખવામાં આવશે. અને યુવાનોને કોઈપણ સરકારી ભરતી ના વાંચન પુસ્તક લાયબ્રેરીમાં પુરા પાડવામાં આવશે….
ગામનાસરપંચ રાજુભા વાઘેલા
પૂર્વ સરપંચ રતુભા વાઘેલા. તાલુકા પંચાયત અધ્યક્ષ મુકેશસિંહ વાઘેલા. સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા.સોમજી ઠાકોર. ભવાનજી ઠાકોર. રાવળવશરમભાઈ. ભંગીચમનજી.. પરમાર કાંતિભાઈ.. તેમજ ગામના સહુ સમાજના હાજર રહીને નવીન લાયબ્રેરી આજે ખુલ્લી મુકવામાં આવી…..
સમસ્ત ગામજનો દ્વારા દાનવીર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…

કાંકરેજ. ઓગડ.. રિપોર્ટર
હરિશ્ચંદ્રસિંહ વાઘેલા & ઇન્દ્રસિંહ વાઘેલા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!