રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ

author
0 minutes, 0 seconds Read

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર સુરેન્દ્ર હુડાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ જેમા રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઇ જોશી, મહીલા પ્રમુખ ફોરમબેન, દેવિકાબેન, જશુભાઇ રાઇટર, પ્રમેશભાઈ ઠાકોર તેમજ કાશીરામ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી નવા સભ્યોને આવકાર્ય હતા.

અહેવાલ : કાશીરામ ઠાકોર , રાધનપુર

 

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!