માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્યસ્તરીય મહાસંમેલન’ યોજાયું; ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી ડૉ. કે. લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…
આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજએ પણ તેમાં જોડાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી