આંબાપાણી પ્રાથમિક શાળાના બાળકોને બુંદીનો નાસ્તો અને શુભ શાંતિ કીટનું વિતરણ કરાયું
અમીરગઢ તાલુકાના આંબા પાણી પ્રાથમિક શાળા રબારણ નું ગોળીયુ
મધ્યાન ભોજન ના સંચાલન ગીતાબેન સતિષભાઈ સોલંકી દ્વારા બાળકોને બુંદી નાસ્તો અને બુક પેન્સિલ કલર બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું શાળાના શિક્ષકો જીગ્નેશભાઈ ઠાકોર , વિજયભાઈ પટેલ,નીતિનકુમાર પ્રજાપતિ હાજર રહ્યાં હતાં અને શાળા ના બાળકોને શુભ શાંતિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.