પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI શ્રી હસમુખભાઈ વી. ઠાકોર આજ રોજ તેમની દીર્ઘ, નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર સેવાનાં અંતે નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિના અવસરે ઠાકોર સમાજના વકીલ મિત્રો જેમા ચતુરજી ઠાકોર, અગરાજી ઠાકોર, જગતસિંહ કુંભાસણા, હરેશભાઈ વેડંચા, મહાવીરસિંહ ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર, મનુભાઈ ઝાલા, તેજમલજી ઠાકોર, શુભમભાઈ ઠાકોર, મહેશભાઈ ઠાકોર વિનોદભાઈ ઠાકોર, હાર્દિક છાપિયા […]
સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામમાં નિર્માણાધીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ ઉપર વ્યક્તિગત નામનું મોટા અક્ષરનું બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જાહેર આરોગ્ય સુવિધા પર વ્યક્તિના નામનું બોર્ડ લગાવવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ લેખિત વિરોધ નોંધાવ્યો છે…. સોનાસણ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન હાલમાં બાંધકામ હેઠળ છે. મકાન હજી પૂર્ણ કે કાર્યરત નથી, તેમ છતાં આરોગ્ય […]
સર્વ સમાજ ની 511 દીકરીઓ ના 8 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે સમૂહ લગ્ન,,, મધ્ય વર્ગી દીકરીઓ ના સમૂહ લગ્ન ની વિઘ્ન સફળ રહે અને મહામુનેશ્વર મહાદેવ ના આશીર્વાદ દીકરીઓ પર બની રહે તે માટે રાનેર ગામે નાનજીપુરા લગ્ન સ્થળ થી શોભા યાત્રા નીકાળવા માં આવી ત્યાર બાદ મહામુનેશ્વર મહાદેવના મંદિરે ધજા રોહન કરવામાં આવ્યું […]
પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લીમાં ‘ ઓપરેશન મ્યુલ હંટ ’ માં મોટો પર્દાફાશ , ૯.૫૦ લાખનો સાયબર સ્કેમ : – મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા આ રીતે જ 1 વર્ષ પહેલા મોડાસાના મુલોજ ગામના વિધાર્થીઓ ભોગ બનતા જિલ્લા પોલીસનો સહારો લીધો છતાં આ બાબતે તપાસ કરનાર અધિકારી ધ્વારા કોઈ […]
અરવલ્લી ના મેઘરજ તાલુકા ની હાઈસ્કૂલ માં મોનિટર વિધાર્થી નું અન્ય વિધાર્થી ધ્વરા અપહરણ કરતાં હડકમ્પ. મેઘરજ તાલુકાની હાઈસ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને તેના ક્લાસ મોનિટર હોઈ ક્લાસમાં કોઈ મસ્તી કરે તો તેને શિસ્તમાં રહેવાની ટકોર કરતો ક્લાસનાબે મસ્તીખોર વિદ્યાર્થીઓને સોશિઅલ મીડિયા નું ભૂત માથે ચડતા આ બે વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાનો રવાડે ચડેલા સગીરો ડોનગીરી […]
બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત…… થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં… પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો […]
Geniben Thakor: બનાસકાંઠાના ભાભર તાલુકાનાં લુણસિલ ગામમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારા અને આવનારી પેઢીના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર અગત્યનું નિવેદન આપ્યું હતું. શું કહ્યું ગેનીબેને સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને વિનંતી કરતાં જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં થતા વધારાના અને ખોટા ખર્ચોને ઘટાડીને શિક્ષણ તરફ […]
ખેડબ્રહ્મા શહેરના રહીશ વણઝારા અનિલભાઈ પોપટભાઈ ના હોય એ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના ઓને મિત્રતા ના સારા સંબંધો હોવાથી ફરિયાદી અનિલભાઈ પોપટભાઈ વણઝારા પાસેથી આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલ ના હોય 3,80,000 હાથ ઉંછીના લીધેલ અને બ્લેકબેકર્સ કેફે ના નામે હોટલ ભાગીદારીના હિસાબ પેટે આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલે તેઓના કાયદેસર દેવા અવેજ પેટે […]
અરવલ્લી – સાબરકાંઠાના પાંચ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત , રણુજા દર્શન માટે જતા હતા લોકો : – ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ૩ લોકોના મોત, ૧૦ લોકો ઇજાગ્રસ્ત પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી જોધપુર – બાલેસર હાઇવે પર વહેલી સવારે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો કરુણ અંત આવ્યો હતો […]
જવાનસિંહ ઠાકોર : બ્યુરો ચીફ અરવલ્લી અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલયમાં 56 મી યુવા તાલુકા સ્પર્ધા યોજાઈ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ની શ્રી ગાજેશ્વરી વિદ્યાલય તારીખ 13/ 11/ 25 ને સવારે સમારંભ મુખ્ય અધ્યક્ષ શ્રી અને રિ. આચાર્ય અને કેળવણીપ્રમુખ કાળુસિંહ પરમાર મંડળના મંત્રી […]
