ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું

ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુરુષ ફોજી ભારતીય સેનામાં થી નિવૃત્ત થતા સમગ્ર ઝેરડા ગામ જનો તેમજ તેઓના કુટંજનો મિત્રો સર્કલ દ્વારા બાઈક રેલી ડીજે સાથે દેશભક્તિના ગીતો વગાડી સન્માન રેલી કાઢી હતી સમગ્ર ગામ ભારત માતાકી જય […]

સાઉથ આફ્રિકા 69 રનમાં ઓલઆઉટ થયું, ઇંગ્લિશ ટીમે 15મી ઓવરમાં મેચ જીતી લીધી

મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 10 વિકેટના વ્યાપક માર્જિનથી હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતી સાઉથ આફ્રિકાની મહિલા ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે 14.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો. 7 રન આપીને 3 વિકેટ લેનાર લિન્સી સ્મિથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. […]

સબ્સ્ક્રિપ્શન રદ કરી ઈલોન મસ્ક ઝુંબેશમાં જોડાયો, સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડમા

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક “કેન્સલ નેટફ્લિક્સ” ઝુંબેશમાં જોડાયા છે અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરી દીધું છે. તેમણે માતા-પિતાને તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે તેમના સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવાની પણ અપીલ કરી છે. “ડેડ એન્ડ: પેરાનોર્મલ પાર્ક” નામની એનિમેટેડ સિરીઝના આવ્યા પછી ‘કેન્સલ નેટફ્લિક્સ’ ઝુંબેશ શરૂ થઈ હતી. લોકોએ શો પર ટ્રાન્સજેન્ડર તરફી અને […]

PAK આર્મીએ કહ્યું-હવે ભારત સાથે યુદ્ધ થશે તો વિનાશ થશે

પાકિસ્તાની સેનાએ શનિવારે રાત્રે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હવે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થશે, તો તે વિનાશ તરફ દોરી જશે. જો દુશ્મનાવટનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. અમે ગભરાયા વિના જવાબ આપીશું.” પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા […]

સિક્કાની ધાર પર ઊભેલું પાકિસ્તાન

તાજેતરમાં પાકિસ્તાની સૈન્યના વડા મુનીર તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વ્હાઇટ હાઉસ ખાતે બંધબારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિટિંગ બે કલાક ચાલી. આ મિટિંગ પરથી અમેરિકા અને પાકિસ્તાન એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જાય છે તે બાબતમાં હવે કોઈ શંકા રહેવી જોઈએ નહીં. આ ઘટનાઓ સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ, અમેરિકાને ચીન […]

error: Content is protected !!