શહેરા ના ગુણેલી ગામ પાસેથી વન વિભાગ એ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફફડાટ ફેલાયો

શહેરા વન વિભાગ ના આર.એફ. ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગ […]

અરવલ્લી : 40  થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ – ૪ આરોપી ઝડપાયા 

પોઇન્ટ ઓફ ભારત! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લીમાં ‘ ઓપરેશન મ્યુલ હંટ ’ માં મોટો પર્દાફાશ , ૯.૫૦ લાખનો સાયબર સ્કેમ : – મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા આ રીતે જ 1 વર્ષ પહેલા મોડાસાના મુલોજ ગામના વિધાર્થીઓ ભોગ બનતા જિલ્લા પોલીસનો સહારો લીધો છતાં આ બાબતે તપાસ કરનાર અધિકારી ધ્વારા કોઈ […]

અરવલ્લી ના મેઘરજ તાલુકા ની હાઈસ્કૂલ માં મોનિટર વિધાર્થી નું અન્ય વિધાર્થી ધ્વરા અપહરણ કરતાં હડકમ્પ.

અરવલ્લી ના મેઘરજ તાલુકા ની હાઈસ્કૂલ માં મોનિટર વિધાર્થી નું અન્ય વિધાર્થી ધ્વરા અપહરણ કરતાં હડકમ્પ. મેઘરજ તાલુકાની હાઈસ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને તેના ક્લાસ મોનિટર હોઈ ક્લાસમાં કોઈ મસ્તી કરે તો તેને શિસ્તમાં રહેવાની ટકોર કરતો ક્લાસનાબે મસ્તીખોર વિદ્યાર્થીઓને સોશિઅલ મીડિયા નું ભૂત માથે ચડતા આ બે વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાનો રવાડે ચડેલા સગીરો ડોનગીરી […]

ચેક રિટર્ન કેસમાં ગલોડીયા ના ઈસમ ને સજા અને દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોર્ટ

ખેડબ્રહ્મા શહેરના રહીશ વણઝારા અનિલભાઈ પોપટભાઈ ના હોય એ ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલના ઓને મિત્રતા ના સારા સંબંધો હોવાથી ફરિયાદી અનિલભાઈ પોપટભાઈ વણઝારા પાસેથી આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલ ના હોય 3,80,000 હાથ ઉંછીના લીધેલ અને બ્લેકબેકર્સ કેફે ના નામે હોટલ ભાગીદારીના હિસાબ પેટે આરોપી હેમંતકુમાર ઈશ્વરભાઈ પટેલે તેઓના કાયદેસર દેવા અવેજ પેટે […]

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ની 13 ગ્રામ પંચાયતો ચાર્જ ના ભરોસે જનતા ત્રાહિમામ!!!

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ની 13 ગ્રામ પંચાયતો ચાર્જ ના ભરોસે જનતા ત્રાહિમામ!!! જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં કુલ 39 ગ્રામ પંચાયત આવેલી છે તેમાં માત્ર 26 તલાટી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી રહ્યા જાણવા મળેલ છે. બાકીની 13જેટલી ગ્રામ પંચાયતોજોઈએ તો રહીયોલ, રમોસ,બાજીપુરા, નવલપુર, શામલી,નારાયણપુરા,નારાયણપુરા કંપા, બોળવાઈ,રામપુર (વડા) મલેકપુર હીરાપુરા […]

અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ની પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી રામલાલ મીણા ની સર્વાનુમતે કરાઈ વરણી

  અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ની પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી રામલાલ મીણા ની સર્વાનુમતે કરાઈ વરણી….. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકાના ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન સંગઠનની રચના કરવામાં આવી જેમાં તાલુકા ફિલ્ડ એસોસિએશન સંગઠનના પ્રમુખ તરીકે રામલાલ મીણાની સર્વોનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર નાં કમલેશભાઈ વાસુ, રાજેન્દ્રસિંહ […]

ટ્રાફિક પોલીસકર્મીના ‘હીટ એન્ડ રન’ કેસમાં મોટો ખુલાસો

*ટ્રાફિક પોલીસકર્મીના ‘હીટ એન્ડ રન’ કેસમાં મોટો ખુલાસો: અંકલેશ્વર NH-૪૮ પર મોત નીપજાવી ફરાર થયેલો ટ્રક ડ્રાઇવર વિપીનકુમાર ઉર્ફે બબલું GIDCમાંથી ઝડપાયો* અંકલેશ્વર,       અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ટક્કર મારીને મોત નીપજાવનાર ટ્રક ડ્રાઇવરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પાનોલી નજીક ટ્રાફિક નિયમન દરમિયાન […]

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન 

અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન   રાજસ્થાન રાજયને સરહદી આવેલા વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો છે અને રાજસ્થાનના રીકો માંથી અસંખ્ય ટેકટરો દ્વારા આવલ નજીક પસાર થતી બનાસ નદીમાં રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામા આવી રહ્યું છે.   સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત તંત્રને જાણ કરવામાં આવી […]

આબુરોડ સહિત અમીરગઢ સરહદી પંથકમા છેલ્લા ઘણા સમયથી 007 ગેંગ દ્વારા રોફ જમાવતાં ગેંગનો મુખ્ય વિષ્ણુ ઉર્ફે પોટિયા સહિત અન્ય ઇસમોને આબુરોડ પોલીસે ઝડપી પાડયા

રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની […]

અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું

  અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના ગામડાઓમા ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાના નામે ગરીબ પ્રજાને લૂંટી રહ્યાં હોવાના ચર્ચા થી અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના વિરમપુર, ઇકબાલગઢ અને અમીરગઢ સહિત વિસ્તારમાં જે પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા જે ક્લિનિક અને હોસ્પિટલમાં આવતાં કોઈ […]

error: Content is protected !!