અમીરગઢ પંથકમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં છે અનેક ગોરખ ધંધા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો જે રાજસ્થાન રાજ્યની સરહદે અડીને આવેલ છે તાલુકો છે. જેમાં આ અમીરગઢ તાલુકામાં અનેક કાળા કારોબાર ચાલી રહ્યાં છે. જે તંત્રને જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જ્યાં કોઈ જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવતી […]
અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ની પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી રામલાલ મીણા ની સર્વાનુમતે કરાઈ વરણી….. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકાના ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન સંગઠનની રચના કરવામાં આવી જેમાં તાલુકા ફિલ્ડ એસોસિએશન સંગઠનના પ્રમુખ તરીકે રામલાલ મીણાની સર્વોનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર નાં કમલેશભાઈ વાસુ, રાજેન્દ્રસિંહ […]
અમીરગઢ તાલુકાના આવલ ગામ નજીક પસાર થતી બનાસ નદીના પટમાં થઈ રહ્યું છે ખનન રાજસ્થાન રાજયને સરહદી આવેલા વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો છે અને રાજસ્થાનના રીકો માંથી અસંખ્ય ટેકટરો દ્વારા આવલ નજીક પસાર થતી બનાસ નદીમાં રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામા આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત તંત્રને જાણ કરવામાં આવી […]
રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની […]
અમીરગઢ પંથકમાં ખાનગી દવાખાનાઓના પ્રેક્ટીસ કરતાં ડોક્ટરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના ગામડાઓમા ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાના નામે ગરીબ પ્રજાને લૂંટી રહ્યાં હોવાના ચર્ચા થી અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સૂચન અપાયું અમીરગઢ તાલુકાના વિરમપુર, ઇકબાલગઢ અને અમીરગઢ સહિત વિસ્તારમાં જે પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા જે ક્લિનિક અને હોસ્પિટલમાં આવતાં કોઈ […]
અહેવાલ : અશોક દેઓલ, અમીરગઢ અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું નિયમન કરતાં પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કરમીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના જાગીરદાર ડાભી દરબાર સમાજના વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ડાભી નામના […]
ફાયર સેફ્ટીની બોટલ એક્સપાયર — ડીસા માં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો ડીસા શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ — ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ફાયર સેફ્ટીની બોટલની તારીખ એક્સપાયર થઈ ગયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા દ્વારા કરાયેલ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ઓફિસમાં લગાવવામાં […]
ઢીમા ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને મોતના મુખમાંથી ખેડૂતે બચાવી લીધો ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ગામની સીમમાંથી આજે એક અનોખી ઘટના બની હતી. ગામની બહારના વિસ્તારમાં કૂતરાઓની ચુકલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવામાં આવ્યો હતો.ખેડૂત ચૌહાણ વાઘાભાઈ હરજીભાઈએ કૂતરાઓ દ્વારા મોર પર હુમલો થતો જોઈ તરત જ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મોરને સલામત રીતે […]
